એક ટેટ્રાપેપ્ટાઇડ કુદરતી રીતે મળી આવતા એલનાઇન,સિરીન,ગ્લાયસીન અને વેલાઇનથી બનેલું છે. જો $C$-ટર્મિનલ એમિનો એસિડ એલનાઇન હોય અને $N$-ટર્મિનલ એમિનો એસિડ કાયરલ (chiral) હોય,તો ટેટ્રાપેપ્ટાઇડના શક્ય ક્રમની સંખ્યા $....$ છે.

  • A
    $12$
  • B
    $8$
  • C
    $6$
  • D
    $4$

Explore More

Similar Questions

પ્રોટીનનો સામાન્ય પરિચય અને તેનું મહત્વ લખો.

ન્યુક્લિયોટાઇડનું સાચું નિરૂપણ કયું છે?

$70,000 \ u$ જેટલું આણ્વીય દળ ધરાવતું પ્રોટીન '$X$' જળવિભાજન પર એમિનો એસિડ આપે છે. આ એમિનો એસિડ પૈકીનો એક છે:

કયું પ્રોટીન બંધારણીય પદાર્થ છે?

પેપ્ટાઈડ બંધના નિર્માણ દરમિયાન નીચેનામાંથી કયો અણુ દૂર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo